Welcome to SGB Pensioner Portal

User Login

Message

Sr. Date Detail
1 2020-10-09 હાલ માં બેંક ની સર્વિસ માંથી નિવૃત થયેલા કર્મચારી તથા અધિકારીઓને જણાવવાનું કે Retiree Medical Insurance Policy માં જોડાવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં હેડ ઓફિસમાં મોકલી આપવા. Eligible સ્ટાફને email તથા SMS થી પણ જાણ કરી છે.
2 2020-06-11 FY ૨૦૧૯-૨૦ ના FORM no 16 Download કરવા અગત્યના સૂચન: ૩) _FORM16_FY201920.pdf : આ file માં Pensioners ના Q3 અને Q4 ના Pension ના DATA જે PENSION TRUST ના TAN માં reporting થયેલ છે તે PART -A માં મળશે. PART - B માં આખા વર્ષ ની PENSION ની કુલ આવક મળશે. આ file બધાએ download કરવાની રેહશે.
3 2020-06-11 FY ૨૦૧૯-૨૦ ના FORM no 16 Download કરવા અગત્યના સૂચન: ૨) _FORM16_FY201920_SALARY.pdf : આ file માં ૨૦૧૯-૨૦ માં રીટાયર થયેલા સ્ટાફ નો Salary જે ૦૧/૦૪/૨૦૧૯ થી Q1, Q2, Q3 અને Q4 માં થયો હશે તેનો DATA મળશે. અહી PART A અને PART B બંનેમાં SALARY ની income જોવા મળશે.
4 2020-06-11 FY ૨૦૧૯-૨૦ ના FORM no 16 Download કરવા અગત્યના સૂચન: ૧) _FORM16_FY201920_Q1Q2.pdf : આ file માં પ્રથમ બે Quarter નું Pension જે SGB ના TAN માં reporting થયેલ છે તે મળશે. અત્રે માત્ર PART - A મળશે. પ્રથમ બે Quarter માં Pension ની Income ન હોય (ખાસ કરીને નવા રીટાયર થયેલ સ્ટાફ) તેમને આ file download નહિ થાય. 404 નો મેસેજ આવશે.
5 2020-05-30 કર્મચારીઓ / અધિકારીઓ OLD TAX REGIME અને NEW TAX REGIME ની સરખામણી નીચે આપેલ લીંક માંથી કરી શકશે. https://www.incometaxindiaefiling.gov.in/Tax_Calculator/